Sale!
, ,

GPSC – Prelims – Gujarati Medium – ToppersNotes – Latest Edition

2,199.00

& Free Shipping
ગુજરાત પી. એસ. સી.ની પરીક્ષા પાસ કરો પ્રથમ પ્રયાસ માં

100% Authentic | Quality Guaranteed | Full Syllabus Coverage | Focused Material | Trusted by 100000+ Students

ગુજરાત પી. એસ. સી. પરીક્ષા માં ઉતીર્ણ થવા “ટોપર્સનોટ્સ” તમને કેવી રીતે મદદ કરશે?
  1. આ નોટસ ને પોતાની જાતે સહેલાઈથી શોર્ટ ટ્રિક્સ સમજી શકાય છે.
  2. ગુજરત પી.સી.એસ. નો સંપૂર્ણ અભ્યાસસક્રમ આવરી લેવામાં આવ્યો છે..
  3. જે વિષય માંથી મહત્તમ પ્રશ્નો પૂછાય છે તેમના પર વિશેષ ધ્યાન દેવામાં આવેલ છે.
  4. દાખલાઓ ઉકેલવાની પધ્ધતિ , ગણેલા દાખલાઓ તેમજ શોર્ટ ટ્રિક્સ  નો સમાવેશ કરવામાં આવેલ છે
  5.  અખો અભ્યાસક્રમ ફક્ત ૫ બુક માં આવરી લેવામાં આવેલ છે જેથી માત્ર ૧-૨ મહિનામાં તૈયારી કરી શકાય અને રિવિઝન  પણ સારી રીતે થઇ શકે.
    ગુજરત પી.સી.એસ. માટે “ટોપર્સનોટ્સ” જ કેમ?

    1.  ઉત્તમ શિક્ષકો દ્વારા એકત્રિત અને શ્રેષ્ઠ વિદ્યાર્થી દ્વારા લિખિત
    2.   તમને મહત્વપૂર્ણ જાણકારી યાદ રાખવાની શોર્ટ ટ્રિક્સ અને સંક્ષિપ્ત માં સિદ્ધાંત સહેલાઈથી મળી રહેશે.
    3.   ટોપર્સ દ્વારા ઉપયોગ માં લેવાયેલી પ્રશ્નો ઉકેલવાની રીતો નો સમાવેશ આ નોટ માં કરવામાં આવેલ છે.
    4.   ફોકસડ સ્ટડી મટેરીઅલ સમય બચાવે છે અને કોઈ વધારે ભારણ રહેતું નથી.
    5.   તમારી તૈયારી ને સાચો માર્ગ બતાવે છે જેથી તમે કોઈ રીતે પાછા ના પાડો.

     હાથે લખેલી નોટ ની ગુણવત્તા

    1.   નવીનતમ સંસ્કરણ
    2.   સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરો માં લખેલ છે.
    3.   યોગ્ય રીતે અનુક્રમણિકા બનાવ વામા આવેલ છે જેથી દરેક ટૉપિક સહેલાઈથી મળી શકે.
    4.   ખર્ચ બચાવે છે કેમ કે ઓછા ભાવે રેન્કર્સ અને કોચિંગ નુ જ્ઞાન આપે છે.

SKU: GPSC Categories: , , Tags: , ,
Gujarat Public Service Commission(GPSC) ToppersNotes Latest Edition
સમસ્યા

ð ગુજરાત પી. એસ. સી. એક ખૂબ જ સ્પર્ધાત્મક પરીક્ષા છે . તેને પાસ કરવા માટે ખુબજ મહેનત ,જ્ઞાન અને કુશળતા જરૂરી છે. અમે “ટોપર્સ નોટ્સ”  ગુજરત પી.સી.એસ.  માટે સાચું જ્ઞાન રાખવાની જરૂરિયાત સમજીએ છીએ. અમારા સર્વેક્ષણ માં જાણવા મળ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓ ને ખબર નથી કે શરુ કમ કરવું ? અને શું વાંચવું?

ઉપાય

અમે આ બાબતે ઘણી વિચારણા કરી અને જાણ્યું કે જેમને આ પરોખ નો અનુભવ છે તેમનાથી વધારે આ પરીક્ષા વિષે કોઈ ના જાણતું હોય..  સફળ વિદ્યાર્થીઓ ઉપરાંત, કોચિંગ સંસ્થાઓ, જેમણે વર્ષોથી પી. એસ. સી. પરીક્ષાના પેપરનો અભ્યાસ કર્યો છે અને લોકોને તૈયાર કર્યા છે. અમે ગુજરાત પી. એસ. સી. માટે “ટોપર્સ નોટ્સ”  નામનું એક પ્રોડકટ લઈને આવ્યા છીએ, જે રંકર્સ અને કોચિંગ સંસ્થાઓ ના અનુભવ તેમજ મહેનત નુ પરિણામ છે. ગુજરાત પી. એસ. સી.ના વિષયો પર તમને સંક્ષિપ્તમાં અને સંક્ષિપ્ત થિયરીઓ આપવા માટે આ નોટ્સ કાળજીપૂર્વક સારી હસ્તાક્ષર સાથે સંકલિત કરવામાં આવી છે  જે તમારે શીખવાની જરૂર છે અને  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ટોપર્સનોટ્સ ચોક્કસપણે તમારી તૈયારીને નવી શરૂઆત અને ગતિ આપશે.

ખર્ચ માં ફાયદો

કોચિંગ સંસ્થાઓ પોતાના અનુભવ અને સમાજ ના કારણે વધારે ચાર્જ કરે છે અમે આ બંને નો ફાયદો ઓછા ભાવ માં આપીયે છીએ

સફળતાની ચાવી

જો તમે ટોપર્સ નોટ્સ સાથે નીચેની બાબતો કરો છો, તો તમે ઝડપી ગતિએ ગુજરાત પી. એસ. સી. પરીક્ષા તરફ આગળ વધશો. નોંધ સાથે વર્તમાન બાબતો માટે તમારે અખબારો નિયમિત વાંચવા જોઈએ. આ બધું કર્યા પછી, તમે દરરોજ સવાલ જવાબ કરવાનો અભ્યાસ કરો છો. જો તમે મન લગાવીને અભ્યાસ કરો છો, તો પછી તમે ચોક્કસપણે ગુજરાત પી. એસ. સી. પરીક્ષામાં સફળતા મેળવશો.

ગુજરાત પી. એસ. સી. પરીક્ષાના હસ્તલિખિતઘણા ઉમેદવારો,શિક્ષકો અને ટોપપેર્સ ના પ્રયાસો નુ પરિણામ છે

ગુજરાત પી.સી.એસ. નોટ્સ ઘરેથી તૈયારી કરી રહેલા અને કોઈ પણ કોચિંગ સંસ્થામાં સામેલ ન હોય તેવા લોકો માટે અભ્યાસ સામગ્રીના સારા સ્ત્રોત તરીકે સેવા આપી શકે છે. તેઓ પુનરાવર્તન સમયે પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે.

ગુજરાત પી. એસ. સી. કમ્પ્લીટ સ્ટડી મટિરીયલમાં 5 પુસ્તકો છે

પેપર – ૧
ભાગ – ૧    ઇતિહાસ અવમ સાંસકૃતિક વારસો 
ભાગ – ૨   ભારતનું બંધારણ
ભાગ – ૩ માનસિક ક્ષમતા

પેપર – ૨
ભાગ – ૧   અર્થશાસ્ત્ર 
ભાગ – ૨ ભૂગોળ અવમ વિજ્ઞાન અને ટેકનોલોજી

Click here for more courses:
 

Kindly fill the form below if the above-mentioned information is not enough:-
QUERY FORM
OR